ગીતશાસ્ત્ર Chapter 73 GUJIRV Bible Verse Images

ગીતશાસ્ત્ર 73 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ગીતશાસ્ત્ર 73 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


ગીતશાસ્ત્ર 73:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઇઝરાયલ કે, જેઓનાં હૃદય શુદ્ધ છે, તેઓના પર, ઈશ્વર ખરેખર પરોપકારી છે.

ગીતશાસ્ત્ર 73:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ મેં તો મારે પગે લગભગ ઠોકર ખાધી હતી; હું પગલાં ભરતાં લગભગ લપસી ગયો હતો.

ગીતશાસ્ત્ર 73:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કારણ કે જ્યારે મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ, ત્યારે મેં ગર્વિષ્ઠોની અદેખાઈ કરી.

ગીતશાસ્ત્ર 73:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે મરણ સમયે તેઓને વેદના થતી નથી, પણ તેઓ મજબૂત અને દ્રઢ રહે છે.

ગીતશાસ્ત્ર 73:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓના પર માનવજાતનાં દુ:ખો આવતાં નથી; બીજાઓની જેમ તેઓને પીડા થતી નથી.

ગીતશાસ્ત્ર 73:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓનો ગર્વ ગળાની કંઠી જેવો છે, જે વસ્ત્રની જેમ જુલમ તેઓને ઢાંકી રાખે છે.

ગીતશાસ્ત્ર 73:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓની દુષ્ટતા તેઓનાં હૃદયમાંથી ઊભરાયા કરે છે; તેઓના મનની દુષ્ટ કલ્પનાઓ ઊભરાઈ જાય છે.

ગીતશાસ્ત્ર 73:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ નિંદા કરે છે અને ભૂંડાઈ વિષે બોલે છે; તેઓ જુલમની બડાઈ હાંકે છે.

ગીતશાસ્ત્ર 73:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ આકાશો વિરુદ્ધ બોલે છે અને પૃથ્વીમાં તેઓની જીભ છૂટથી ચાલે છે.

ગીતશાસ્ત્ર 73:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ માટે ઈશ્વરના લોકો તેમની તરફ ફરશે અને તેઓ ઊભરાતું પાણી પી જાય છે.

ગીતશાસ્ત્ર 73:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ પૂછે છે કે, “ઈશ્વર કેવી રીતે જાણે છે? શું ચાલી રહ્યું છે તે વિષે ઈશ્વર માહિતગાર છે?”

ગીતશાસ્ત્ર 73:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જુઓ, આ લોકો દુષ્ટ છે; હંમેશાં શાંતિમાં રહીને તેઓ વધારે અને વધારે ધનવાન થતા જાય છે.

ગીતશાસ્ત્ર 73:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ખરેખર મેં મારું હૃદય અમથું શુદ્ધ રાખ્યું છે અને મેં મારા હાથ નિરર્થક નિર્દોષ રાખ્યા છે.

ગીતશાસ્ત્ર 73:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કારણ કે આખો દિવસ હું પીડાયા કરું છું અને દરરોજ સવારે મને શિક્ષા થાય છે.

ગીતશાસ્ત્ર 73:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જો મેં કહ્યું હોત, “હું આ પ્રમાણે બોલીશ,” તો હું તમારા દીકરાઓની પેઢીનો વિશ્વાસઘાત કરત.

ગીતશાસ્ત્ર 73:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તો પણ આ બાબતો સમજવાને માટે મેં કોશિશ કરી, એ મારા માટે ખૂબ અઘરી હતી.

ગીતશાસ્ત્ર 73:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી હું ઈશ્વરના પવિત્રસ્થાનમાં ગયો અને ત્યાં તેઓના અંત વિષે હું સમજ્યો.

ગીતશાસ્ત્ર 73:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ચોક્કસ તમે તેઓને લપસણી જગ્યામાં મૂકો છો; તમે તેઓનો વિનાશ કરો છો.

ગીતશાસ્ત્ર 73:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ એક ક્ષણમાં કેવા નષ્ટ થાય છે! તેઓ ધાકથી છેક નાશ પામેલા છે.

ગીતશાસ્ત્ર 73:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માણસ જાગે કે તરત જ તે જેમ સ્વપ્ન હતું ન હતું થઈ જાય છે, તેમ, હે પ્રભુ, તમે જાગીને તેઓની પ્રતિમાને તુચ્છ કરશો.

ગીતશાસ્ત્ર 73:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે મારું હૃદય વ્યાકુળ થયું અને હું બહુ ગંભીર રીતે ઝખમી થયો છું.

ગીતશાસ્ત્ર 73:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું એવો જડબુદ્ધિનો તથા અજ્ઞાન હતો; હું તમારી આગળ પશુ જેવો હતો.

ગીતશાસ્ત્ર 73:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ હું હંમેશા તમારી સાથે છું; તમે મારો જમણો હાથ પકડી રાખ્યો છે.

ગીતશાસ્ત્ર 73:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમારા બોધથી મને દોરવણી આપશો અને પછી તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો.

ગીતશાસ્ત્ર 73:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આકાશમાં તમારા વિના મારું બીજું કોણ છે? પૃથ્વી પર મારો બીજો કોઈ પ્રિય નથી.

ગીતશાસ્ત્ર 73:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારું શરીર તથા હૃદયનો ક્ષય થાય છે, પણ ઈશ્વર સદાકાળ મારા હૃદયનો ગઢ તથા વારસો છે.

ગીતશાસ્ત્ર 73:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેઓ તમારાથી દૂર છે તેઓ નાશ પામશે; જેઓ તમને અવિશ્વાસુ છે તે સર્વનો તમે નાશ કરશો.

ગીતશાસ્ત્ર 73:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ ઈશ્વર પાસે આવવું, તેમાં મારું ભલું છે. મેં પ્રભુ યહોવાહને મારો આશ્રય કર્યો છે. હું તમારાં સર્વ કૃત્યો પ્રગટ કરીશ.

Available Bible Translations

American Standard Version (ASV)
Psalms 73 (ASV) »
King James Version (KJV)
Psalms 73 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 73 (GW) »
Berean Bible (BSB)
Psalms 73 (BSB) »
World English Bible (WEB)
Psalms 73 (WEB) »
French Bible (LSG)
Psaumes 73 (LSG) »
German Bible (LUTH1912)
Psalm 73 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਜ਼ਬੂਰ 73 (PANIRV) »
Hebrew Bible (HEB)
תהלים 73 (HEB) »
Portuguese Bible (BSL)
Salmos 73 (BSL) »
Vietnamese Bible (VIE)
Thánh Thi 73 (VIE) »
Spanish Bible (RVA)
Salmos 73 (RVA) »
Italian Bible (RIV)
Salmi 73 (RIV) »
Chinese Simplified (CUVS)
诗 篇 73 (CUVS) »
Chinese Traditional (CUVT)
詩 篇 73 (CUVT) »
Albanian Bible (ALB)
Psalmet 73 (ALB) »
Swedish Bible (SV1917)
Psaltaren 73 (SV1917) »
Russian Bible (RUSV)
Псалтирь 73 (RUSV) »
Ukrainian Bible (UKR)
Псалми 73 (UKR) »
Hungarian Bible (KAR)
Zsoltárok 73 (KAR) »
Bulgarian Bible (BULG)
Псалми 73 (BULG) »
Japanese Bible (JPN)
詩篇 73 (JPN) »
Norwegian Bible (NORSK)
Salmene 73 (NORSK) »

GUJIRV Book Selection List