1 થેસ્સલોનિકીઓને Chapter 5 GUJIRV Bible Verse Images

1 થેસ્સલોનિકીઓને 5 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 થેસ્સલોનિકીઓને 5 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


1 થેસ્સલોનિકીઓને 5:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હવે ભાઈઓ, સમયો તથા ઈશ્વરીય પ્રસંગો વિષે તમને લખી જણાવવાંની કોઈ જરૂર નથી.

1 થેસ્સલોનિકીઓને 5:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે તમે પોતે સારી રીતે જાણો છો કે, જેમ રાત્રે ચોર આવે છે તે પ્રમાણે પ્રભુ ઈસુનો દિવસ આવી રહ્યો છે.

1 થેસ્સલોનિકીઓને 5:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે જયારે લોકો કહેશે કે, ‘શાંતિ તથા સલામતી છે’, ત્યારે સગર્ભાની વેદનાની જેમ તેઓનો એકાએક વિનાશ થશે, તેઓ બચવા પામશે જ નહિ.

1 થેસ્સલોનિકીઓને 5:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ ભાઈઓ, તમે અંધારામાં નથી, કે તે દિવસ ચોરની પેઠે તમારા પર આવી પડે.

1 થેસ્સલોનિકીઓને 5:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે સઘળાં અજવાળાનાં અને દિવસના દીકરાઓ છો; આપણે રાતનાં કે અંધકારનાં સંતાનો નથી.

1 થેસ્સલોનિકીઓને 5:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ માટે બીજાઓની જેમ આપણે ઊંઘીએ નહિ, પણ જાગતા તથા સાવધાન રહીએ.

1 થેસ્સલોનિકીઓને 5:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે ઊંઘનારાઓ રાત્રે ઊંઘે છે અને દારૂ પીનારાઓ રાત્રે છાકટા થાય છે.

1 થેસ્સલોનિકીઓને 5:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ આપણે દિવસના છીએ, માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખતર અને ઉદ્ધારની આશાનો ટોપ પહેરીને સાવધાન રહીએ.

1 થેસ્સલોનિકીઓને 5:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે ઈશ્વરે આપણને કોપને સારુ નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉદ્ધાર પ્રાપ્ત કરવા સારુ નિર્માણ કર્યા છે;

1 થેસ્સલોનિકીઓને 5:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ખ્રિસ્ત આપણે સારુ મરણ પામ્યા, કે જેથી આપણે જાગીએ કે ઊંઘીએ; તેમની સાથે જીવીએ.

1 થેસ્સલોનિકીઓને 5:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માટે જેમ તમે હમણાં કરો છો તેમ જ અરસપરસ દિલાસો આપો અને એકબીજાને મજબૂત કરો.

1 થેસ્સલોનિકીઓને 5:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, જેઓ તમારા માટે શ્રમ કરે છે, પ્રભુમાં તમારા આગેવાન છે તથા તમને બોધ કરે છે તેઓની તમે કદર કરો;

1 થેસ્સલોનિકીઓને 5:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને તેઓની સેવાને લીધે પ્રેમસહિત તેઓને અતિ ઘણું માન આપો; તમે એકબીજાની સાથે શાંતિમાં રહો.

1 થેસ્સલોનિકીઓને 5:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વળી, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે આળસુઓને ચેતવણી, નિરાશ થયેલાઓને ઉત્તેજન અને નિર્બળોને આધાર આપો, સઘળાંની સાથે સહનશીલ થાઓ.

1 થેસ્સલોનિકીઓને 5:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સાવધ રહો કે, કોઈ દુષ્ટતાનાં બદલામાં સામી દુષ્ટતા ન આચરે પણ તમે સદા એકબીજાનું તથા સર્વનું હિત સાધવાને યત્ન કરો.

1 થેસ્સલોનિકીઓને 5:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દરેક બાબતમાં આભારસ્તુતિ કરો, કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની ઇચ્છા એવી જ છે.

1 થેસ્સલોનિકીઓને 5:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પ્રબોધવાણીઓને તુચ્છકારશો નહિ.

1 થેસ્સલોનિકીઓને 5:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ સઘળી બાબતોને પારખો, જે સારું છે તેને પકડી રાખો.

1 થેસ્સલોનિકીઓને 5:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.

1 થેસ્સલોનિકીઓને 5:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શાંતિના ઈશ્વર પોતે તમને સંપૂર્ણ પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં આગમન સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર નિર્દોષતામાં સંભાળી રાખો.

1 થેસ્સલોનિકીઓને 5:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેમણે તમને બોલાવ્યા છે તે વિશ્વસનીય છે અને તે એમ કરશે.

1 થેસ્સલોનિકીઓને 5:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો.

1 થેસ્સલોનિકીઓને 5:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પવિત્ર ચુંબનથી સર્વ ભાઈઓને સલામ કહેજો.

1 થેસ્સલોનિકીઓને 5:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું તમને પ્રભુમાં પ્રતિજ્ઞા લેવડાવું છું કે, આ પત્ર બધા ભાઈઓને વાંચી સંભળાવજો.

1 થેસ્સલોનિકીઓને 5:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Thessalonians 5 (ASV) »
King James Version (KJV)
1 Thessalonians 5 (KJV) »
GOD’S WORD® (GW)
1 Thessalonians 5 (GW) »
Berean Bible (BSB)
1 Thessalonians 5 (BSB) »
World English Bible (WEB)
1 Thessalonians 5 (WEB) »
German Bible (LUTH1912)
1 Thessalonicher 5 (LUTH1912) »
Portuguese Bible (BSL)
1 Tessalonicenses 5 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Thê-sa-lô-ni-ca 5 (VIE) »
Spanish Bible (RVA)
1 Tesalonicenses 5 (RVA) »
Italian Bible (RIV)
1 Tessalonicesi 5 (RIV) »
Albanian Bible (ALB)
1 Thesalonikasve 5 (ALB) »
Ukrainian Bible (UKR)
1 солунян 5 (UKR) »
Hungarian Bible (KAR)
1 Thesszalonika 5 (KAR) »
Bulgarian Bible (BULG)
1 Солунци 5 (BULG) »
Norwegian Bible (NORSK)
1 Tessaloniker 5 (NORSK) »

1 થેસ્સલોનિકીઓને (GUJIRV) Chapter Selection

1 2 3 4 5

GUJIRV Book Selection List